પ્રિત કરી પછતાય - 1

  • 5.3k
  • 3.1k

પ્રિત કરી પછતાય* 1 (પ્રિય વાચકો. તમારા માટે એક સામાજીક લવ સ્ટોરી લઈને આવ્યો છુ. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. ક્યારે અને કોની સાથે થઈ જાય કંઈ નક્કી નહી.પણ ક્યારેક કોઈક એવા પાત્ર સાથે પ્રેમ થઈ જાય તો એનુ પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે.અને એનો અંજામ હમેશા બહુજ કરુણ હોય છે.પછી એ પ્રેમમા ગમે તેટલી પવિત્રતા કે સચ્ચાઈ કેમ ન હોય.) વાંચો.... *પ્રિત કરી પછતાય* 1 "હમ મે હે ક્યા કે હમે કોઈ હસીના ચાહે" નવાબ સાહેબના આ ગીતની કડી કાન સાથે અથડાતા જ.દાઢી ઉપર સાબુનુ બ્રશ ફેરવતા સાગરનો હાથ થંભી ગયો.બીજો હાથ લંબાવીને બાજુના ટેબલ ઉપર