એક પ્રવાહની આવરદા

  • 2.4k
  • 932

આજે ત્રિશ વર્ષ પછી, હું અને વનિતા ફરી મળ્યા હતા.... એ જ ગાર્ડનમાં. એજ ઝાડ નીચે જે આજે સુકાઈ ગયું હતું. એજ બાંકડા પર જેના અનુદાયીનું નામ ભૂંસાઈ ગયું હતું. આજે એ બાંકડે હું પગ પર પગ ચડાવીને બેઠો હતો ત્યાં દરવાજા તરફથી એક પ્રકાશ આવ્યો...ન એ વરસતું વાદળ હતીકે ન એ પરોઢની ઝાંકળ હતી મુજ તરફ નિસ્વાર્થ ભાવે વહેતી એ સરીતા હતીહા એ જ...વનિતા હતી, હા એ જ...વનિતા હતી....સાંજના છ વાગવાની તૈયારી હતી કે.... ગાર્ડનની લાઈટો ચાલુ થઈ ગઈ અને બરોબર...એની એન્ટ્રી થઈ. લાઇટના લીધે ન દેખાતા ચેહરા સાથે ચાલી આવતી એક મહિલા...એ જ હોવી જોઈએએના ડગલાં ભરી રહેલા