ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 12

  • 3.8k
  • 1
  • 1.9k

બંને જ પોતાના મિત્રો સાથે સુરતની જ નજીક આવેલા હિલ સ્ટેશન‌ પર આવી પહોચ્યાં હતા ને અત્યારે એ બંને એકબીજા સાચે સમય પસાર કરવા બધાં થી થોડે દૂર આવીને એક પહાડ પર એકબીજાનો હાથ પકડી બેઠા હતા. " સમર્થ આઈ વિશ કે ક્યારેક આપણે સાથે હોઈએ અને સમય ત્યાં જ થંભી જાય... " જીયા સમર્થના હાથને પંપાળતા બોલી તો સમર્થે પણ તેના નાજુક હાથ પર પ્રેમથી ચુંબન કરી લીધું અને બંને ત્યાં જ એકબીજા સાથે બેસી ગયા કે જીયા અચાનકથી ઊભી થ‌ઈ અને જોરથી બોલી," સમર્થ , આઈ લવ યુ." સમર્થે સમર્થ પણ ઉભો થયો અને જીયાને પાછળ થી પોતાની