ગુમરાહ - ભાગ 27

(16)
  • 2.8k
  • 3
  • 1.7k

ગતાંકથી.... "ત્યારે શું હરેશ ભાગી ગયો ? તો તે ખભા હલાવીને બોલ્યો : ઓહ !નો,તો પણ મને તેનું જરીક પણ આશ્ચર્ય થતું નથી. એ માણસ ઉપર મને પહેલેથી જ વિશ્વાસ નહોતો." આમ કહેવામાં લાલ ચરણે ઘણું કહી નાખ્યું, કારણ આવા હલકા કામમાં હરેશને અગ્રેસર બને, એવું કોઈ કારણ આજ સુધીમાં બન્યું ન હતું. ચીમનલાલ તેમ જ પૃથ્વી બંનેને એમ લાગ્યું કે લાલચરણને જો મૂળ થી જ હરેશમાં વિશ્વાસ નહોતો તો તે વાત જાણવા છતાં તેણે શા માટે નોકરીમાં રાખી મૂક્યો હતો ?" હવે આગળ.... લાલચરણે આગળ કહેવા માંડ્યું : "હું એને બરાબર સકંજામાં લઈશ. એ પાતાળમાં બેઠો છે તો ત્યાંથી