છૂટાછેડા

  • 2.6k
  • 928

છોડી દો ને બધું યાર, સફર બહુ ટુંકી છે, ખાલી મોજ કરો યાર,સફર બહુ ટુંકી છે.થોડા ડૂસકા થોડા આંસુ, ને વ્યથા અપાર,હળવો કરો હૈયાનો ભાર,સફર બહુ ટુંકી છે કાઠમંડુમાં શ્રી પશુપતિનાથનાં દર્શન કરીને ત્યાંની હોટેલમાં તેનાં માતાપિતા સાથે રાત્રી રોકાયેલ મિતેષ હોટેલ બહાર આવેલ પાર્લર પાસેના ખુલ્લા ચોકમાં બેઠો હતો.સાંજના આઠ વાગ્યા હતા. એ સમયે આઠેક વર્ષનું એક નાનકડું ભુલકું પાર્લર પર કંઈક લેવા આવ્યું. મોબાઈલોમાં વ્યસ્ત મિતેષની નજર અચાનક એ બાળક પર પડી.જોતાં જ મિતેષના મોંઢામાંથી શિષકારો નિકળી ગયો.બાળક વસ્તુ લઈને નિકળે એના પહેલાં તો મિતેષ ઉભો થઈને બાળક પાસે ગયો અને બાળકનો હાથ પકડીને કહ્યું,"બેટા! કહાં સે આયે