ફોર્બિડન આઇલેન્ડ - 2

  • 3.1k
  • 1.4k

પ્રકરણ 2  કેપ્ટન અર્જુન ની શોધ માટે અમે પહેલા જલપરી બાર એન્ડ રેસ્ટોરન્ટ ની મુલાકાતે ગયા. ત્યાંના મેનેજર પૂછતાં તેને કહ્યું કે જો તમારે કેપ્ટન અર્જુનને મળવું હોય તો કલાક રાહ જુઓ એ આવે તો ઠીક છે  નહિતો  પછી તમે અપ્સરામાં જતા રહેજો તે તમને ત્યાંજ મળશે. મેનેજર ની વાત સાંભળી અમે એક કલાક જલપરીમાં રહેવાનું જ નક્કી કરી મેનેજર ને કહયું જો કેપ્ટન અર્જુન આવે અમને જાણ કરજો અમે સામે ખૂણા ના ટેબલ પર બેસી તેમની રાહ જોઈએ છીએ. મેનેજરે હા ભણી  એટલે અમે ખૂણાના ટેબલ પાર જઈને બેઠા અને વેઈટર ને બોલાવી ને બે સોફ્ટડ્રીંક્સ ઓર્ડર કરયા અને