કાલચક્ર - 8

(20)
  • 4.1k
  • 6
  • 2.1k

( પ્રકરણ : આઠ ) એ આદમખોર પ્રેતથી બચવા માટે જેકબ, ઈરફાન, સ્મિતા, શિલ્પા, યશ, નેહા, કરણ, મિલિન્દ અને તેજસ એ ફાર્મહાઉસ તરફ આગળ વધ્યા અને એમની સાથે આગળ વધેલી લવલીને રોકતો-એની સાથે વાત કરતો રોમિત પણ આગળ વધ્યો, ત્યાં જ તેજસે ‘એય, જુઓ !’ કહેતાં આકાશ તરફ આંગળી ચિંધી અને બધાંએ આકાશ તરફ જોયું, તો એ પ્રેત રાક્ષસી ચામાચીડિયાની જેમ પોતાની વિશાળ પાંખો વિંઝતું તેમની તરફ જ ઊતરી આવી રહ્યું હતું ! આ જોતાં જ નેહા, શિલ્પા અને સ્મિતા ભયથી ચીસો પાડી ઊઠી. લવલી પણ ગભરાઈ ગઈ. ‘ભાગો !’ અત્યારે રોમિત ગભરાટભેર ચિલ્લાતા પાછો બસ તરફ દોડયો. ‘જલદી બસમાં