કાલચક્ર - 4

(21)
  • 4.1k
  • 2
  • 2.4k

( પ્રકરણ : ચાર ) અજવાળું કરવા માટે સડક પર દરિયાઈ ફટાકડાં સળગાવી રહેલા આલ્બર્ટ સર અચાનક એક ચીસ સાથે ગૂમ થઈ ગયા અને ચોથી પળે જ તેઓ જે ફટાકડો સળગાવી રહ્યા હતા, એ ફટાકડો આકાશમાંથી સડક પર આવીને પડયો, એટલે બેલા ટીચર, ડ્રાઈવર રહેમાન, તેમ જ ઈરફાન, રોમિત, લવલી વગેરે વિદ્યાર્થીઓ ખાલી સડક તરફ તાકી રહ્યા. ‘સર !’ ડ્રાઈવર રહેમાને અત્યારે સડક તરફ એક પગલું આગળ વધતાં બૂમ પાડી. ‘હમણાં અંધારામાંથી કયાંકથી આલ્બર્ટ સર બહાર નીકળશે,’ એવી આશા સાથે બધાં જોઈ રહ્યા, પણ આલ્બર્ટ સર દેખાયા નહિ. ‘સર કયાં ગયા ? !’ નેહાએ પૂછયું. ‘હજુ હમણાં તો અહીં જ