પ્રેમ સમાધિ - પ્રકરણ 14

(35)
  • 4.2k
  • 3
  • 2.8k

પ્રેમ સમાધિ પ્રકરણ-14 કલરવ શંકરનાથની સામે આવીને બધી સાંભળેલી વાત બોલી ગયો અને એમની સાથે જવા જીદ કરવા લાગ્યો. શંકરનાથ વળગીને વ્હાલ કરતાં કહ્યું દિકરા તું હજી નાનો છે મારી સરકારી નોકરીની ઉજળી બાજુની પાછળ બીજી કાળી ભાત છે જે બહુ અટપટી છે એમાંથી હું બહાર નીકળી જવા માંગુ છું.. હવે તું મોટો થઇ ગયો છે ને ?” કલરવે માથું હલાવી હાં પાડી... શંકરનાથે ઉમાબેન સામે જોઇને કહ્યું “કલરવ બેટા તારી માંની સામે તને હવે બધી સાચી વાત જણાવું છું અમારાં પોસ્ટ ખાતામાં જે પાર્સલ સર્વિસ ચાલે છે એમાં ઘણાં કાળાં કામ થાય છે સરકારી મીઠી નજર નીચે ઘણાં ગોરખધંધા