દો દિલ મિલ રહે હૈ - 5

  • 3.6k
  • 2.1k

આગળ આપણે જોયું તે માનસી ના કેન્સર વિશેની વાત સાંભળીને આદિત્ય થોડો ગભરાઈ જાય છે પણ તેને આ વાત પર વિશ્વાસ નથી આવતો. તે માનસીને લઈને તેના ઘરે મૂકી જાય છે. માનસી ના ઘરે બધાને આ માનસીના નશા વિશેની વાત ખબર પડે છે. માનસીની આ વાતથી બધા થોડા નારાજ હોય છે. મહેન્દ્રભાઈ આવે છે અને આદિત્યને થોડું ખીજાઈ જાય છે. તેમના પર વિશ્વાસ હોવાના લીધે તેમને માનસીને તેમની સાથે મોકલી હતી પણ માનસીને આવી નશાને હાલત જોઈએ તે થોડા ગુસ્સામાં આવી જાય છે. સ્મિતાબેન આવીને તેમને સમજાવે છે.અંતે મહેન્દ્રભાઈ આદિત્યને જણાવે છે, " આ વિશે મેં તમારા મમ્મી પપ્પા સાથે