આ કાલ્પનિક કૃતિ છે. અન્યથા સૂચવ્યા સિવાય, આ પુસ્તકમાંના તમામ નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ કાં તો લેખકની કલ્પનાની ઉપજ છે અથવા કાલ્પનિક રીતે ઉપયોગમાં લેવાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ સામ્યતા કેવળ સંયોગ છે. જે લોકો ભૂત-પ્રેત માં માનતા નથી તેમની સામે મારે કોઈ દલીલ કરવાની રહેતી નથી અને જે લોકો ભૂત-પ્રેત માં માને છે તેમને કશું કહેવાનું નથી ભૂત-પ્રેતના અસ્તિત્વ ના વિવાદમાં પડ્યા સિવાય આ નવલકથાને નવલકથ ની જેમ વાંચવા વિનંતી પ્રકરણ 1 જુલાઈ મહિનાંની એક નમતી બપોરે અમે ભરતપુર ના દરિયા કાંઠા ની જેટીથી થોડે દૂર આવેલા ઢાબામાં જમવા