અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 3

  • 3.2k
  • 1
  • 1.6k

કિસ્મત કરાવે જ ખેલ માનવી સાવ અજાણ, ભરોસો રાખી ડગ ભરે ઈશનો સાથ સુજાણ.. હજુ ટ્રેનિંગ માટે લેટર આવ્યો નહોતો.. એટલે બાને કહ્યું બાને શારદાબેન પાસેથી જાણવા મળ્યું કે આજે એમ એસ સીના ફોમ ભરવાનો છેલ્લો દિવસ છે.. તેઓ મંદિરેથી ઉતાવળા પગલે ઘરે આવ્યા.. આરવ... આરવ... "શું થયું મમ્મી..?" "આજે એમ એસ સીના ફોમ ભરવાનો છેલ્લો દિવસ છે!" એને ખબર નથી પડતી! "તમે લોકો શું કરો છો?" આ વિશે મને કંઈ ખબર નથી! "આરવ ક્યાં છે?" એ સૂતો છે! બારણે દસ વાગવાના! થોડી વારમાં માથે સૂરજ તપશે! તું એને ઉઠાડ! તું જ એને બગાડે છે! અવાજ સંભળાતા આળસ મરડી, પથારીમાં