પ્રેમ કે દોસ્તી? - ભાગ 4

  • 4.1k
  • 1
  • 2.7k

રવિના અચાનક પ્રપોજલે પ્રિયા ને એક આંચકો આપ્યો હતો પણ એ હા અને ના રૂપી જુલામાં જુલિ રહી હતી કદાચ એ જાણતી જ હતી કે એકના એક દિવસે આ પરિસ્થિતી જરૂર આવશે અને એ આવી વિડંબનામાં મુકાશે. હકીકતમાં એ પણ રવિને પ્રેમ કરવા લાગી હતી પરંતુ સામેથી કોઈ છોકરી કહે ખરા ?? સાચું કહું તો હું પણ તમને પ્રેમ કરવા લાગી છું,પણ મને ડર છે,જુદા થવાનો ,મારા ભૂતકાળ નો. મારામાં પણ કોઈને ખોવાની અને તમે જેમ અચાનક આવ્યા એમ અચાનક જતાં રહેશો એ ડર હર રોજ લાગે છે. જૂના જખમ રુજાતા ઘણી વાર લાગી છે એવામાં નવા ડામ ની હિમ્મત