સંધ્યા - 10

(16)
  • 4.1k
  • 2
  • 2.3k

સંધ્યાનો ચહેરો એકદમ ઉદાસ થઈ ગયો હતો. એને શું કહેવું કેમ કહેવું એ સમજાઈ રહ્યું નહોતું. એના ચહેરાને જોઈને આખું ગ્રુપ એની પરિસ્થિતિ સમજી જ ગયું હતું. છતાં કોઈ જ કઈ બોલ્યા વિના સંધ્યાને તાકી રહ્યા હતા. સંધ્યા અમુક સેકન્ડ ચૂપ રહી શબ્દો ગોઠવતા બોલી, "તારી વાત સાચી છે. મારી ભૂલ થઈ, મને માફ નહીં કરે?" સંધ્યાના અવાજમાં અફસોસ છલકી રહ્યો હતો. એ ખુબ એના વર્તનથી શરમાઈ રહી હતી."આ તો તારો જૂનો ડાયલોગ થયો, લાસ્ટ ટાઈમ પણ તું આમ જ કહેતી હતી. બે દિવસ ની જ વાત છે ને! હકીકત તો એ જ છે કે તને હવે અમારી કિંમત જ