સંધ્યા - 9

(13)
  • 3.5k
  • 2
  • 2.1k

સંધ્યાને ગુસ્સે થયેલી જોઈને સુનીલ હસતા હસતા બોલ્યો, "આ તારા નખરા હું સમજી જાવ હો! મનમાં તારા જે સૂરજ વસે છે એનુ તેજ તારા મોઢા પર ફેલાયેલું હું જોવ છું. એટલે તું ખોટી ગુસ્સે થવાના નાટક રેવા દે!""આ તારા જીવનમાં કોઈ રાજકુમારી આવી નહીં ને એટલે તું મારી મજાક ઉડાવે છે. જોજે ને! અત્યારે તું હશે છે ને પછી હું નહીં હોવ ત્યારે તું જ જાજુ રડીશ!""આ તું મોટી ક્યારે થવાની? તારું તો હસવા માંથી ખસવું થવાનું બંધ જ નથી થતું!" ફરી મજાક કરતા બોલ્યો."હું તારાથી નાની જ છું તો મોટી થવાનો તો પ્રશ્ન જ નથી.. હું તો નાની જ