સંધ્યા - 5

(11)
  • 4k
  • 2
  • 2.7k

સુનીલ કહીને જતો રહ્યો પણ સંધ્યાનું મન વિચલિત થઈ ગયું. એના મનમાં પણ એક ભય પેસી ગયો, કદાચ સુનીલને સૂરજ માટેના રીવ્યુ નેગેટિવ મળ્યા તો? ના ના એ સારો જ વ્યક્તિ હશે! મન મનાવતા મનમાં જ બોલી.કોઈ જ ઓળખાણ વગર પણ સંધ્યાને મનમાં એક આશા હતી કે, સૂરજનું વ્યક્તિત્વ સારું જ હશે! અહીં સંધ્યાને જેવું થયું એવું દરેકના જીવનમાં એકવાર તો એવું થતું જ હોય છે. જેમના માટે આપણે ધારણા બાંધી હોય એ સાચી જ હશે એવું માની લેતા હોઈએ છીએ. પરંતુ ક્યારેય કોઈ પણ વ્યક્તિને જાણ્યા વગર એના માટે ધારણા બાંધવી એ ખુબ જ મોટી ભૂલ હોય છે. સંધ્યા