સંધ્યા - 4

  • 4.1k
  • 1
  • 2.6k

"હા લખી આપીશ." સંધ્યાએ કોઈ જ વિલંબ વગર તરત રીપ્લાય કર્યો હતો.એ રાજ અને અનિમેષ ના રીપ્લાયની રાહ જોઈ રહી હતી. રાજ ટાઈપિંગ .. ટાઈપિંગ આવતું હતું. પણ હજુ એનો રીપ્લાય ન આવ્યો. સંધ્યાને થયું હમણાં એનું લખવાનું પતશે.. પણ રીપ્લાય આવતો જ નહોતો. અંતે એણે ફરી મેસેજ કર્યો. "તું શું લખે છે? કેટલો લાંબો મેસેજ લખે છે કે શું? જલ્દી લખ ને!" ગ્રુપ માં એક પછી એક જલ્પા, ચેતના, વિપુલા બધાએ મેસેજમાં કહ્યું "ખબર છે તો કહે ને!"ત્યાં જ રાજે રીપ્લાય માં કહ્યું , "સવારે વાત. અત્યારે એમાં એવું છે ને કે, મને બહુ ઊંઘ આવે છે, હું આટલું