સંધ્યા - 3

  • 5k
  • 1
  • 3.3k

સંધ્યાના મિત્રો બધા અનિમેષની વાત સાંભળીને હસી પડ્યા હતા."અરે! શું તમે બધા સંધ્યાની નસો ખેંચો છો? સંધ્યાની નજરમાં કોઈ અજાણ્યું કેદ થયું હોય તો એ ખરેખર પ્રતિભાશાળી જ વ્યક્તિત્વ ધરાવતું હશે! જો જે હો સંધ્યા! આ તારી વન સાઈડ લવ સ્ટોરી નંબર વન લવ સ્ટોરી બનશે!" સંધ્યાની લાગણીને ધ્યાનમાં લઈને અત્યાર સુધી ચૂપ બેઠેલી વિપુલા બોલી ઉઠી."થેન્ક યુ વિપુ! એક તું જ મારી હાલત સમજી શકી." એમ કહી સંધ્યા વિપુલાને ગળે વળગી ખુશ થતા બોલી ઉઠી હતી."ઓહ! આ તો જો! અમે તારી કોઈ સ્ટોરી જ નહીં છતાં વન સાઈડ લવ સ્ટોરી કહ્યુ એ તને ન દેખાયું? આમ ન ચાલે હો