પારસમણી (૧૯૬૩) – રીવ્યૂ

  • 2.7k
  • 1
  • 920

ફિલ્મનું નામ : પારસમણી        ભાષા : હિન્દી પ્રોડ્યુસર : પંડિત મધુર, બચુભાઈ મિસ્ત્રી    ડાયરેકટર : બાબુભાઈ મિસ્ત્રી     કલાકાર : મહિપાલ, ગીતાંજલી, નલિની ચોનકર, મારુતિ રાવ, જીવન કલા, અરુણા ઈરાની, જુગલ કિશોર અને મનહર દેસાઈ  રીલીઝ ડેટ : ૧૯૬૩         ૧૯૬૩ની આ ફિલ્મ સંગીતમઢી ફેન્ટેસી ફિલ્મ છે. આ ફિલ્મે તે સમયે સારી સફળતા મેળવી હતી. ૧૯૬૩માં રીલીઝ થયેલી ફિલ્મોની યાદી જુઓ તો વિચાર આવે કે આવી ફિલ્મોને ટક્કર આપીને પણ આ ફિલ્મ કેવી રીતે સફળ રહી? રાજેન્દ્રકુમાર અને સાધનાની ‘મેરે મેહબૂબ’, પ્રદીપ અને બીના રાયની  ‘તાજ મહલ’, જોય મુખર્જી અને આશા પારેખની ‘ફિર વોહી દિલ લાયા હું’, સુનીલ દત્ત અને