તું ગભરાજે નહિ

  • 3.3k
  • 1.3k

થઇ  ગઈ  અંધારી  રાત  તો  શું  થયું ? કાલે  સોનેરી  સવાર  પણ  થાશે  . તું  ગભરાજે  નહિ  .(૧)   આજે  મળી  ઘોર  નિરાશા  તો  શું  થયું ? કાલે  મળશે  અનેરી  સફળતા , તું  ગભરાજે  નહિ .(૨)   આજે  બોલે  છે  બધા  પીઠ  પાછળ  તો  શું  થયું ? કાલે  ગુણલા પણ  તારા  ગાશે  , તું  ગભરાજે  નહિ .(૩)   આજે  કોઈ  નહિ  આવે  તારી  સાથે  તો  શું થયું  , તું મહેનત  કરી ને  આગળ  તો  વધ  , કાલે  તારું  સરનામું  પૂછતાં  આવશે  , બસ  ત્યાં સુંધી  તું  ગભરાજે  નહિ ..(૪)   આજે  પાનખર  છે  તો  માન્યું  કે  નથી  રહ્યા  એકેય  પર્ણ