હકીકતનું સ્વપ્ન..!! - 39

  • 3.5k
  • 1.7k

પ્રકરણ 39 આશા .. !! થોડી ક્ષણોમાં સુરેશ એ આત્માને પોતાના શરીરમાં ખેંચી લે છે ... એ આત્માના પોતાના શરીરમાં પ્રવેશને લીધે સુરેશનાં શરીરમાં એ ઝાટકો આવે છે ... પણ એ આત્મા હવે સુરેશના વશમાં છે ... પણ એ આત્મા તુલસીને બહેલાવવાની કોશિશ કરે છે.... " ભાભી ... હું તો તમારી આશા ... !! તમે મને કેદ કરશો ... ? ભાભી ... આવું નહીં કરો ને .... ભાભી ... હું તમારી આશા... !! ભાભી ... ભાઈને કો ' ને ... મને છોડી દે .... " તુલસી તરફથી કોઈ પ્રત્યુત્તર ના મળતા સુરેશના શરીરમાં રહેલી આશા ની આત્મા ગુસ્સા થી ત્રાડ