હકીકતનું સ્વપ્ન..!! - 34

  • 2.6k
  • 1.5k

પ્રકરણ 34 તુલસી માળા.... !! હર્ષા ને માથું પછાડતા જોઈ અવનીષને કંઈ સૂઝતું નથી અને ચિંતાતુર થઈ જાય છે .... આથી અવનીશ ને એ માળા યાદ આવે છે જે એને તુલસીએ આપી હતી..... તે ઝડપથી મંદિર તરફ દોડે છે અને એ માળા લઈ હર્ષાની તરફ ફેંકે છે.... અને એ માળા હર્ષાનાં ગળામાં જાય છે ....અચાનક હર્ષા ત્યાં પડી જાય છે અને બેભાન થઈ જાય છે..... અવનીશ હર્ષા પાસે દોડે છે એના મસ્તકમાંથી નીકળતું લોહી જોઈને અવનીશ ગભરાઈ જાય છે ... અને હર્ષા ને ભેટીને રડવા લાગે છે.... અવનીશ ડોક્ટરને ફોન કરે છે અને ડોક્ટરને ઘરે બોલાવે છે... ડોક્ટર આવીને હર્ષાનો