RUH - The Adventure Boy.. - 6

  • 2.6k
  • 1
  • 1.1k

પ્રકરણ 6 મારુ બાળપણ …!! એ ડાયરીના બે કોરા મુકાયેલા પેજ પછીના પેજ પર ઘાટા અને સુશોભિત અક્ષરોથી લખાયેલું ‘ મને આકર્ષી રહ્યું હતું. મને એ ડાયરી છોડવાની ઈચ્છા જ નહોતી થતી.. પણ ઘડિયાળનો એ નવ વાગ્યાનો ટકોર મને ચેતવી રહ્યો હતો કે 9 ને 10 વાગ્યે ઓનલાઈન લેક્ચર લેવાનો છે અને એ પણ સમાજવિદ્યા…. મારા જીવનનો સૌથી બોરિંગ વિષય ને એ જ વિષય આજે મારે ભણાવવાનો છે…. એ સમયે મેં ઝડપથી એ પછીનાં દરેક પેજ એકી સાથે ફેરવ્યાં, એ ડાયરીનું સુંદર લખાણ અને એની સ્વચ્છતાં મને આકર્ષી રહી હતી. મારુ મન એ ડાયરી વાંચવા માટે આતુર હતું…પણ આખરે મેં