ફૂલ ઔર પત્થર (૧૯૬૬) – રીવ્યૂ

  • 2.3k
  • 1
  • 776

ફિલ્મનું નામ : ફૂલ ઔર પત્થર        ભાષા : હિન્દી પ્રોડ્યુસર : ઓ. પી. રાલ્હન     ડાયરેકટર : ઓ.પી. રાલ્હન      કલાકાર : મીના કુમારી, ધર્મેન્દ્ર, શશીકલા, મદન પૂરી, જીવન, લલિતા પવાર, રામ મોહન, સુંદર. ઓ.પી. રાલ્હન અને મનમોહન કૃષ્ણ   રીલીઝ ડેટ : ૧૪ ઓગસ્ટ ૧૯૬૬         ફિલ્મફેરની ન્યુ ટેલેન્ટ સ્પર્ધામાં વિજેતા બનેલ પંજાબી જાટ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ વિજેતા માટેની ફિલ્મમાં કામ કરવા માટે મુંબઈ આવ્યો, પણ તે ફિલ્મ શરૂ જ ન થઇ. તેણે ફિલ્મોમાં પદાર્પણ કર્યું અર્જુન હિંગોરાનીની ૧૯૬૦ની ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’. ત્યારબાદ તેણે ૧૯૬૧માં અશોક કુમારની કિસ્મતની રીમેક અને શમ્મી કપૂરને ચમકાવતી