અમે બેંક વાળા - 39. કોઈ એકાઉન્ટ ખોલો રે..

  • 1.8k
  • 608

કોઈ એકાઉન્ટ ખોલો રે..બેંક જે પૈસા ડિપોઝિટ પેટે લે છે તેમાંથી ધંધાઓ માટે અને છેલ્લાં પંદરેક વર્ષથી લોકોની આધુનિક જરૂરિયાતો માટે લોન આપે છે. લોન પર વ્યાજ લે અને પોતાના ખર્ચનો અને થોડા નફાનો ગાળો રાખી ડિપોઝિટ પર વ્યાજ આપે. ફિક્સ પર વ્યાજ વધુ હોય કેમ કે એની ઉપર ભરોસો રખાય કે બેંક પાસે જ અમુક સમય રહેવાની છે પણ કરંટ કે સેવિગ ગ્રાહક ગમે ત્યારે ઉપાડી શકે એટલે એની ઉપર વ્યાજ ઓછું.એક આડ વાત. લખવાની લાલચ રોકી શકતો નથી કે આ maturity buckets નો અંદાજ સેન્ટ્રલ લેવલે લગાવી શકાય એ માટે બ્રાન્ચ તે વખતે ફ્લોપીમાં રીજિયનને, તે ઝોનને અને