પ્રેમ સમાધિ - પ્રકરણ 10

(31)
  • 4.1k
  • 4
  • 3k

પ્રેમ સમાધિ પ્રકરણ-10 કલરવ ઘરે આવી ગયો એનાં ચહેરાં પર આનંદી સંતોષ હતો સાથે સાથે વિચારો પણ હતાં.... એણે સાયકલ મૂકી અને ઘરમાં પ્રવેશ્યો.. એણે જોયું પાપા આવી ગયાં છે એ જેવો ઘરમાં પ્રવેશ્યો ગાર્ગી દોડતી આવી ભાઈ કેવી ગઈ પરીક્ષા ? હવે તો તમે તો છૂટા... વાહ હવે લહેર કરજો મારી તો હજી બાકી છે એમ કહી ચહેરો ચઢાવ્યો.... માં દોડતી આવી પૂછ્યું કલરવ કેવી ગઇ પરીક્ષા ? બધાં પેરપની જેમ આજે પણ સારુ ગયું છે ને” ? કલરવે કહ્યું માં મસ્ત પેપર ગયું છે.. બધાં સરસ ગયાં છે ડીસ્ટીક્શન આવશેજ કોઇ ડાઉટ નથી. પછી પાપાની સામે જોઇને