MYSTRY OF MAFIA - 3

  • 2.1k
  • 992

આજની મીટિંગ બહુ ખાસ હતી એટલે બધા VIP ગેસ્ટ હાજર હતા, બધાનાં ચહેરા પર સ્માઈલ હતી પણ કહેવાય છે ને જે વ્યક્તિ વધુ સ્માઈલ કરે છે એ જ પાછળ થી ખંજર ભોંકે છે. મુખ્યમંત્રી જે સંધિ પર હસ્તાક્ષર કરવાના હતા તેના કારણે ઘણી કંપની નુકસાન સહન કરવાની નોબત આવવાની હતી પણ અશોક ગાયકવાડ વિરુદ્ધ જવાની હિંમત કોઈનામાં ન હતી કારણ કે જે બિઝનેસમેન પાસેથી પૈસા લઇને ઇલેક્શન જીતે તેને સતા જવાનો ડર હોય છે પણ જે લોકોના વિશ્વાસ જીતીને આગળ આવે તેને આની જરૂર ન હતી, અશોક ગાયકવાડે ભારે બહુમતી મેળવી હતી અને એ પણ કોઈના સાથે ગઠબંધન કર્યો વગર