સુંદરતમ ચિત્ર

  • 2.8k
  • 928

,*** ઉર્વીશ આજ ખૂબ જ ખુશ હતો, કારણ કે એમ. એફ.હુસૈન સાહેબ જે આટૅ અને પેઇન્ટિંગ જગતના પિતામહ કહેવાય તેને આજે તે મળવાં જઈ રહ્યો હતો,ઉરવિશને ચિત્રો દોરવા ખૂબ ગમે પણ એને જોઈ એવો સંતોષ અને જાન ચિત્રમા ઉપસાવી શકે નહીં.મનમાં ધણા પ્રશ્નો હતાં કે આવડા મોટા ગજાના કલાકાર ના મગજમાં શું હશે કે કેનવાસ પણ બોલી ઉઠે એવું ચિત્ર ઉપસતું હશે,આમ એકેએક રંગપુરણી માં જાણે બોલતી હોય તેવુ જ લાગે.ઉ એચ.કે.આટૅ ગેલેરી માં મેગા આટૅ વકૅશોપનુ આયોજન થયું હતું, હુસૈન સાહેબ chief guest ત્યાં આવવાના હતા.આટૅ ગેલેરી પર આર્ટિસ્ટ નો મેળો જામ્યો હતો, બધા કલાકાર એટલે એમ કહો કે