સંધ્યા - 1

(22)
  • 8.2k
  • 3
  • 5.3k

પ્રસ્તાવના- આ ધારાવાહિક પારિવારિક અને સ્ત્રીઓને જીવનના મુશ્કેલ સમયમાં કેમ રસ્તો શોધી આગળ વધવું એ પ્રેરણા આપે એવી છે. સંધ્યા એક ખુબ જ સુંદર યુવતી છે. એના જીવનની સફર ખુબ સરળ જ હતી, પણ લગ્નજીવનમાં આવેલ કુદરતના અચાનક પ્રહારથી એનું જીવન ખુબ જ મુશ્કેલ અને તકલીફની વેદનાને ઝીલતું બની ગયું હતું. એકદમ રસપ્રદ અને અનેક સ્ત્રીઓને પ્રેરણા આપે એવું સંધ્યાનું પાત્ર ખુબ જ સારી રીતે રજુ કરવાનો મારો પ્રયાસ છે. સંધ્યા એના જીવનમાં આવેલ તકલીફમાં કેમ આગળ વધીને પોતાની જીવન સંધ્યાને ખીલવે છે એ જાણવા જોડાયેલ રહેજો "સંધ્યા" સાથે.આપ દરેક વાચકમિત્રોના અભિપ્રાય મને વધુ સારુ લેખન લખવા પ્રેરશે. તો અભિપ્રાય