આજ - કાલ ની પેઢી માં એક ખરાબ દુષણ જોવા મળે છે . તે છે . સહન શક્તિ ની ખામી . કઈ પણ નાની એવી વાત થઇ જાય . સીધો સંબંધ જ પૂરો કરી નાખે છે . એ વ્હાલા એમ કઈ ઢીંગલાં- ઢીંગલી નો ખેલ છે . પત્ની થી ના જામ્યું છુટા - છેડા આપી દીધા . કઈ પણ વિચાર્યા - વગર . કે પાછળ શું પરિણામ આવશે . મમ્મી - પપ્પા થી ના જામ્યું અલગ રહેવા ચાલ્યા ગયા . એ પણ વિચાર્યા વગર કે જેને આખી જિંદગી મને આપી દીધી . જેને મારા સુખ - સગવડ માટે