પી.યુ.સી. અને પહેલી મુલાકાત

  • 2.8k
  • 1.1k

  પ્રિયા પોતાનું બાઈક સાઈડ પર કરી પી.યુ.સી  કરાવવા લાઈનમાં ઊભી હતી .  હા,પ્રિયાને બાઈક નો શોખ હતો . લાઈન બહુ  જ લાંબી હતી અને ઉપરથી એ લાઈનમાં છોકરીઓ બહુ જ ઓછી પણ શું કરે પ્રિયાએ તો સ્પેશિયલ પી. યુ.સી કરાવવા જ સમય નીકળ્યો હતો  એટલે એણે રાહ જોવા સિવાય બીજો રસ્તો જ  ન હતો. પ્રિયા લાઈનમાં ઊભી જ હતી ને અચાનક  એનું ધ્યાન પાછળ ગયું તો એણે જોયું કે એક છોકરો એની જ બાઈક પર બેસી ને સ્મોક કરી રહ્યો હતો ના પ્રિયા ને એ વાંધો ન હતો કે એ છોકરો  સ્મોક કરી રહ્યો હતો  પણ પ્રિયાને તો એ