શબ્દો - 2

  • 2.9k
  • 1.1k

વ્હાલા મિત્રો ખૂબ ખૂબ આભાર તમે ઘણો બધો સાથ સહકાર આપ્યો અને ઘણું બધું જાણવા પણ મળ્યું અને હજી શિખવા નો ઘણો બધો મોકો મળે છે તો આપ બધા ના સાથ સહકાર અને પ્રતિભાવ થી હું ખૂબ ખુશ છું અને આપનો દિલ થી આભારી છું... ️ શબ્દો ની મજા જ કંઈ અલગ છે મિત્રો જો તમે ખરેખર સાચા દિલ થી લખવા બેસો તો આપડી આ પવિત્ર ભૂમિ અને સંસ્કૃતિ ને લીધે એક શબ્દો પરથી હજારો શબ્દો ની સરિતા મળી આવે છે... અને જો કેહવુ હોઈ કે શબ્દો શું છે...? તો સાંભળો.... "ધારો તો શબ્દો જીવ છે આપડો..." "જો ધારો તો