નિવૃત્ત થયા પછી

  • 2.5k
  • 978

“પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ” જેને આ વાક્યનો મર્મ સમજાય તેનું જીવન સદાબહાર બની જાય. આ જીવન એક કલાકારની કૃતિ સમાન દીસે. એક જમાનો હતો જ્યારે ૨૪ કલાકનિ દિવસ  મને નાનો લાગતો હતો, છતાં પણ સમય નથી, એ ફરિયાદ ન હતી. આજે નિવૃતિ કાલમાં ખૂબ સુંદર પ્રવૃત્તિ પામીને  જીવન વેંઢારવું પડે તેવું નથી લાગતું. સીધી સાદી વાત છે.  ઘર એ ઘરમાં રહેનારનું,’ પ્રતિક’ બની જાય છે. ૨૧મી સદીમાં જ્યાં પતિ અને પત્ની બન્ને ઘર ચલાવવામાં સરખો ફાળો આપતા હોય છે. ત્યારે નિવૃત્ત થયા પછી શું, એ પ્રશ્ન ખૂબ   સહજ લાગે. બન્ને ને થાય હાશ, હવે કાલથી નોકરી પર જવાની