ખરું માતૃત્વ

  • 4.6k
  • 1.7k

  આજે તો મેં આશા ને કહી જ દીધું કે સારી રીતે થઈને રે જે  સાંજે છોકરો અને એના મા બાપ જોવા આવવાના છે .છોકરો નોકરિયાત છે, પત્નીનું અનાયાસે મોત થયું છે એને એક દીકરી  પણ છે. હું આટલું બોલી તોય આશાએ હુકારોએ ન ધર્યો.એ બસ એમની એમ જ બેસી રહી ચુપચાપ ખબર નહિ આખો દિવસ શુ વિચાર્યા કરતી હશે.વાત જાણે એમ છે કે  આશાના પતિ અને મારા દીકરા  અમોલ નું હમણાં જ અવસાન થયું  ,અમોલ  ઑફિસથી ઘરે આવતો હતો એવામાં કારની બ્રેક બગડી ને અમોલનો ઍક્સિડન્ટ થતા મૃત્યુ થયું એમ તો હવે  બે ત્રણ વર્ષ થવા આવ્યા પણ આશા