પ્રેમ સમાધિ - પ્રકરણ 6

(33)
  • 5.1k
  • 2
  • 3.7k

પ્રેમ સમાધિ પ્રકરણ-6 વિજય ટંડેલ બોલી રહેલો.. શંકરનાથ સાંભળી રહેલાં. વિજય ટંડેલ આભાર માનવા સાથે એમને સાવધ પણ કરી રહેલો એણે જણાવ્યું કે “તમારાં સ્ટાફનાંજ માણસોથી તમારે સાવચેત રહેવાનું છે જે મારાં માણસો સાથે સંકળાયેલા છે. મારી પાસે બધીજ માહિતી આવે છે રાજુ ટંડેલને મેં એ બધાં પાછળ લાગડેલો છે.” “શંકરનાથજી એક ખાસ વાત એ છે કે... તમારો કહેવાતો મિત્ર મધુ ટંડેલ છે મારીજ જ્ઞાતિનો... પણ એનો હમણાંજ ફોન યુનુસ પર આવેલો એણે કોઇ વાત કરી છે તમારાં અંગે શું વાત થઇ એ હજી ખબર નથી પડી યુનુસનો ખાસ મિત્ર જે ઇમ્તિયાઝ જે મારાં કામ કરે છે એ એની સાથેજ