ભેંદી ડુંગર - ભાગ 8

  • 3.1k
  • 1.5k

(આગળ ના ભાગ માં જોયું કે અઘોરી વિસ્વનાથ તાંત્રિક રઘુનાથ ને મુર્ત્યું આપી તેના બંધન માંથી આત્માઓ ને છોડાવે છે ,પછી તે અમિત અને તેના મિત્રો ને શોધવા ભોંયરામાં માં આવેલા રૂમ માં જાય છે .) અઘોરી વિસ્વનાથ બધે નજર કરે છે ,પરંતુ અમિત ને એ લોકો દેખાતા નથી ,બધી આત્માઓ પણ અઘોરી વિસ્વનાથ ને મદદ કરે છે . અઘોરી વિસ્વનાથ રૂમ માં આગળ ચાલે છે ...ત્યાંજ એમ કઈ અજુગતું લાગે છે . અંજલિ અને બીજી આત્માઓ :અઘોરી નાથ અમે આગળ આવી શકતા નથી ,લાગે છે કોઈક મંત્ર શક્તિ વડે આગળ નો ભાગ રોકેલો છે . અઘોરી વિસ્વનાથ આજુ બાજુ