ઋણાનુબંધ.. - 59

(13)
  • 3.1k
  • 3
  • 1.6k

સ્તુતિને આમ રડતી જોઈને પ્રીતિ ખુબ ભાવુક થઈ ગઈ હતી. સ્તુતિ ગુસ્સે હતી એને પપ્પા પર લાગણી હતી જ બસ, એજ લાગણી કે જે ઋણાનુબંધી તરીકે પિતા અને પુત્રી વચ્ચે કોઈ જ સંપર્ક વગર પણ યથાવત હતી. આ એ જ પ્રેમ હતો જે અધૂરો તરસતો આંખ માંથી વર્ષી રહ્યો હતો. પ્રીતિને જેમ જેમ સ્તુતિના આંસુ એના ખંભ્ભાને ભીનો કરી રહ્યા હતા, તેમ તેમ પ્રીતિનો અજય પરનો ગુસ્સો ધોવાય રહ્યો હતો. એ અનુભવી રહી હતી કે મારી અજય માટેની નફરત પિતા અને પુત્રી વચ્ચેનું અંતર બની ગઈ હતી. ક્ષણિક પ્રીતિ પોતાની જાતને જ પ્રશ્ન કરી બેઠી, "શું હું એકલી જવાબદાર છું?""ના