વીરુપાક્ષ - 1

  • 3.6k
  • 2
  • 1.5k

 આજ - કાલ  હમણાં  એક  ફિલ્મ  બહુ  ટ્રેડિંગ  માં  છે  . જેનું  નામ  છે  . વિરૂપાક્ષ . ઘણા  લોકો  ને  હજી  આની  હિન્દી  ડબિંગ  નથી  મળી  . અને  ઘણાં  લોકો  નો  સવાલ  હશે  કે  શું  આ  ફિલ્મ  જોવી  કે  ના  જોવી  . તો  હા   આ  ફિલ્મ  જોવી  જો  તમે  તંત્ર- વિદ્યા  માં  માનો  છો  . અથવા  તો  તેને  લગતી  ફિલ્મ  અને  સીરીઅલ  જોવી  ગમે  છે .   સાંઈ ધર્મ  તેજ  આમા લીડ  રોલ  માં  છે  . અને  સાથે  સંયુકતા મેનન  હિરોઈન  ના  રોલ  માં  છે  . અજય  તમને  આમાં  એક  વિલન  થી  હટી  ને  એક  અઘોરી  ની  ભૂમિકા  માં  જોવા