મેરેજ લવ - ભાગ 3

  • 4.4k
  • 3
  • 2.9k

લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રખ્યાત કેટરર્સના મેનુ પરિવારના મેમ્બર્સની લેબમાં સ્વાદ ટેસ્ટિંગ થઈ આઈટમો ડિસાઈડ થઈ રહી છે. ડિઝાઇનર કપડા અને ડિઝાઇનર જ્વેલરી ની શોપિંગ થઈ રહી છે. પરિવારના દરેક સભ્ય પોતાની લાડલી ના લગ્ન માટે પોતાના ભાગે આવેલી જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે. પરિવારની લાડલી ના લગ્ન એક યાદગાર પ્રસંગ બની રહે એના માટે ની મથામણો બધા કરી રહ્યા છે.... પરિવારમાં ખુશી અને ઉદાસી મિશ્રિત વાતાવરણ છે. એક બાજુ આંખના તારાનું લગ્ન રંગે ચંગે કરવાની ખુશી તો બીજી બાજુ કાળજાના કટકાને આ ઘરમાંથી વિદાય આપવાની છે એની ઉદાસી બધાના ચહેરા પર દેખાઈ રહી છે. આર્યા નમ આંખોએ