ઋણાનુબંધ.. - 58

(14)
  • 3.1k
  • 3
  • 1.5k

પરેશભાઈએ તરત પોતાના મિત્રને ફોન કરી બધી તૈયારી કરી રાખવા કહ્યું હતું. કુંદનબેનને તો વાત પરથી જ ખ્યાલ આવી ગયો કે કંઈક ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. જેવો પરેશભાઈએ ફોન મુક્યો અને તરત એમને પૂછ્યું કે, શું થયું છે? પરેશભાઈએ તૈયાર થતા કુંદનને સ્તુતિએ કીધું એ બધું જ જણાવ્યું હતું. કુંદનબેન બોલ્યા, હું સ્તુતિ પાસે જાવ છું અને તમે પ્રીતિને લઈને આવો.કુંદનબેન હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અજયને ICU રૂમમાં દાખલ કરી દીધો હતો. માથામાં ઈજા થવાથી હજુ એ ભાનમાં આવ્યો નહોતો. બધા રિપોર્ટ અજયના કઢાવ્યા હતા. એ આવે એટલે અજયની સ્થિતિ કેટલી ગંભીર છે એ ખબર પડે.આ તરફ પપ્પાને જોઈને પ્રીતિ