શબ્દો - 1

  • 3.5k
  • 1
  • 1.5k

જય માતાજી જય શ્રી ક્રિષ્ના મિત્રો...આપ બધા નો બહુ ભાવ અને પ્રેમ અને ખૂબ સપોર્ટ થી આજ હું શબ્દો ની શરૂઆત શબ્દો થી જ શરૂ કરી રહ્યો છું. આપ બધા મિત્રો ખુબજ સાથ સહકાર આપશો અને સપોર્ટ કરસો એ ભાવ થી... "શબ્દો એક શોધો ને આખી સહિતા નીકળે..." "કૂવો એક ખોદો ને આખી સરિતા નીકળે..." શબ્દો ની બહુ મજા છે મિત્રો... ભારત ની ભૂમિ અને એમાંય પાછું ગરવી ગુજરાત અને એમાંય પાછું દેવભૂમિ દ્વારકામાં આપડું વતન એટલે શબ્દો તો કદાચ આપડે ધારીએ સો ને નીકળે હજાર એવી આપડી આ ધરા છે મિત્રો અહીંયા એટલા મહાન કવિઓ થયાં સાહિત્ય કરો કલાકારો