Free Guy movie Review મારી નજરે ? (Must watch movie ?)

  • 2.6k
  • 1
  • 842

નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીએકવાર તમારી સમક્ષ છું મારી એક ઓલ ટાઈમ ફેવરેટ હોલીવુડની મુવી વિશેની વાત સાથે,મેં free guy ફિલ્મને 2021માં જ જોઈ હતી જયારે આ ફિલ્મ રિલીઝ થઇ હતી, પણ તે સમયે મેં આ ફિલ્મને આપણી પ્રિય હિન્દી ભાષામાં જોઈ હતી, ખરેખર ફિલ્મ એ સમયે પણ મને બહુ જ ગમી હતી...આજે ફરીથી આ ફિલ્મને મેં ott પ્લેટફોર્મ ઉપર તેની મૂળ ભાષામાં English માં જોઈ, આ પહેલી ફિલ્મ છે જેને મેં સબટાઇટલ વિના English ભાષામાં જોઈ, સબ ટાઇટલની જરૂર એટલે પડે કારણકે અમુક વર્ડમાં અને ડાઈલોગમાં વધુ સમજણ પડે, પરંતુ ફિલ્મની કહાની એટલી રિલટેબલ હતી હું જાણતો હતો તેની