લાંભા બળીયાદેવનું મંદિર - ભાગ 2

  • 3.1k
  • 3
  • 1.3k

લાંભા બળીયાદેવાનું મંદિર :  (ભાગ-૨) ગુજરાતનું બળિયાદેવનું સૌથી મોટું મંદિર એટલે લાંભા ગામમાં આવેલું બળિયા બાપાનું મંદિર. અહી બળીયાદેવનું બહુ વિશાળ મંદિર આવેલું છે. અમદાવાદ થી લાંભા ગામ જવા માટે બસ અને રીક્ષાઓની સુવિધા ઉપલબ્ધ છે. તેમ છતાં જો પોતાનું સાધન હોય તો અમદાવાદ થી લાંભા બળીયાદેવનું મંદિર ૧૦.૭ કિલોમીટર એટલે કે, ૨૫ થી ૩૦ મિનિટ જેટલો સમય લાગે છે. નારોલ સર્કલથી લાંભા ગામ જવાના રસ્તે આ મંદિર આવેલું છે. જો ગાંધીનગર થી લાંભા જતા હોવ તો ૩૬.૪ કિલોમીટર એટલે કે રીવરફ્રન્ટથી જતા ૫૮ થી ૬૦ મિનિટ જેટલો સમય લાગે છે.  લાંભા જવાનું નકકી થયું હોવાથી અમે સવારે વહેલા ઉઠીને