ભાઈબંધ

  • 3.3k
  • 1k

મારું નામ Princeહું એવું વિચારું છું કે ઘણા લોકો મને જાણે છે, પછી ભલે આપણે કોઈપણ જગ્યાએ ભેગા થયા હોઈએ, એમાંથી કોઈ મને પસંદ કરતું હશે અને કોઈ નહીં પણ,પરંતુ જો તમે મારા ફેસબુક પર છો, તો હું એવું માનું છું કે તમે મને પસંદ કરો છો.મને એ જોવાનું ગમશે કે શું આપણે હજી પણ ફક્ત Likes અને GIF કરતાં વધુ સાથે વાતચીત કરી શકીએ અને ખરેખર એકબીજાને કંઈક લખી શકીએ. એટલે મેં એક પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે જેનું નામ કંઈક આવું છે “મીઠા મધુરા સાથેની મુલાકાત”. વિચાર એવો છે એ ચેક કરવાનું કે કોણ ફોટો વગરની પોસ્ટ વાંચે