મોબાઈલ શાપ કે અભિશાપ

  • 5.5k
  • 1
  • 1.8k

આ દુનિયામાં સૌથી કોઈને વધારે વ્હાલું કોણ છે, એવો સવાલ પૂછવામાં આવે તો દરેકનો જવાબ એક જ હોય મોબાઈલ. કારણ કે બધાને સૌથી વ્હાલો હોય તો એ મોબાઇલ છે. મોબાઇલ વિનાની એક ક્ષણ પણ માણસ પસાર કરી શકતો નથી. અરે થોડી ક્ષણો માટે એનાથી જ અળગો કરી દેવામાં આવે તો જાણે કે એની દુનિયા લુંટાઇ ગઈ હોય એવું લાગે છે.માણસ બધા વિના ચલાવી શકે પરંતુ એ મોબાઈલ વિના એક ક્ષણ પસાર કરવી મુશ્કેલી પડે છે. જેમ કે સેકન્ડે સેકન્ડ મોબાઈલમાં મન પરોવાયેલું હોય એવું લાગે છે ભલે કહેતા હોય કે મને સૌથી વધારે પ્રિય ફેમિલી છે પરંતુ હું માનું છું