લવ યુ યાર - ભાગ 25

(16)
  • 5.7k
  • 4
  • 4.6k

સાંવરી પણ જરા હસવાના મૂડમાં હતી તો તે પણ કહેવા લાગી કે, "એઈ માય ડિયર મીતુ, શું તું એમ માને છે કે, નેક્સ્ટ જનમમાં હું ફરીથી તારી પત્ની બનીશ ?" મીત થોડી વાર માટે વિચારમાં પડી ગયો કે, સાંવરી શું બોલી રહી છે? પરંતુ સાંવરીએ તો બોલવાનું કન્ટીન્યુ રાખ્યું હતું કે, "નેક્સ્ટ જનમમાં હું છોકરો બનીશ છોકરો અને તારે છોકરી બનવાનું છે કારણ કે, તું અત્યારે મારો બોસ છે તેમ આવતા જનમમાં હું તારી બોસ બનવાની છું ઓકે..? એટલે કે હું તારો પતિ બનીશ અને તારે મારી પત્ની બનવાનું છે.. ઓકે..? " મિતાંશ: ઓકે બાબા ઓકે.. લે અત્યારે તારી પત્ની