ગુમરાહ - ભાગ 19

  • 2.9k
  • 2
  • 1.6k

ગતાંકથી... પૃથ્વીએ વિચાર કર્યો કે અંદર કોઈ હશે કે કેમ? જે ભેદભરેલા રૂમમાં પોતે હતો તેમાં ગમે તે ક્ષણે ગમે તે બની શકે. કદાચ અંદર કોઈ હોય અને ન પણ હોઈ શકે ! બહારથી કબાટ બંધ હતું એટલે અંદર કોઈ પુરાયેલું તો ન હોય પણ એ કબાટ જોવું તો ખરું જ .હિંમત એકઠી કરીને પૃથ્વી એ કબાટની ચાવી ફેરવી તે ખોલ્યું. પણ આ શું !!!કબાટ ખુલતા જ પૃથ્વી તેમાં શું જોયું? હવે આગળ... થોડીવાર તો પૃથ્વી સજ્જડ આંખે જોઈ જ રહ્યો. પોતાની આંખો ચોળીને તેને ફરી ફરીને કબાટની અંદર નજર કરી,તો પણ એનો એ જ દેખાવ .એનો એ જ એ