ગુમરાહ - ભાગ 18

(14)
  • 2.9k
  • 2
  • 1.8k

ગતાંકથી..... કેટલીક ક્ષણ ચિંતા અને ધ્રાસકામાં વીતી ગઈ .ઇન્સ્પેક્ટર ખાન ભાનમાં આવ્યો. તેનું માથું પહેલા સિપાઈએ પોતાના ખોળામાં રાખ્યું હતું. ખાન રૂમમાં એક અજીબ માણસની જેમ નજર ફેંકતો બોલ્યો : "એણે મને ફેંકી દીધો!" શું બનાવ બન્યો હશે તે જાણવા પૃથ્વી અધિરો થયો. "એ બદમાશ ક્યાં ગયો ?"ઇન્સ્પેક્ટર એ પૂછ્યું. "બે સિપાઈઓ તેની પાછળ દોડયા છે ."સિપાઈએ કહ્યું: અમે તેને પકડવા પ્રયત્ન કર્યો પણ અમને માર મારીને તે નાસી ગયો .પણ આપની આ હાલત કેવી રીતે થઈ?" હવે આગળ.... "હું આ યુવક સાથે વાત કરતો હતો ."પૃથ્વી તરફ આંગળી કરી ઇન્સ્પેક્ટર ખાને કહ્યું ::"એ વાત તેણે છુપાઈ ને સાંભળી હોવી