પ્રેમ - નફરત - ૯૫

(27)
  • 3k
  • 4
  • 2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯૫‘મા, બેગમાં શું હશે એ વિચારીને મને પણ ચિંતા થવા લાગી છે.’ રચના એમને નજીક આવતા જોઈ ધીમેથી બોલી.‘બેટા, ભગવાનને પ્રાર્થના કે આપણાંને મુશ્કેલીમાં ના મૂકે દે... આપણે ખોટું તો કર્યું છે પણ એમને સબક શીખવવા માટે કે કોઈના માટે ખરાબ કરશો તો એ તમારું બૂરું જ ઇચ્છશે.’ મીતાબેન ફુસફુસાતા અવાજે પ્રાર્થી રહ્યાં.લખમલભાઇને બેગ લઈને આવતા જોઈ ડર સાથે અનેક સવાલ રચનાને સતાવવા લાગ્યા હતા:‘શું લખમલભાઇએ કોઈ માણસને અમારી પાછળ રાખ્યો હશે? એણે કંપનીના કાગળિયા મેળવી લીધા હશે? મેં મોબાઈલ કંપનીને બંધ કરવા જે કારસ્તાન કર્યા છે એની ખબર પડી ગઈ હશે? મેં નકલી