કસક - 51

  • 2.3k
  • 1
  • 1.2k

આકાંક્ષા આરોહીના અમેરિકા ગયા બાદ શું થયું હતું તે સર્વે કહેવા માંગતી હતી પણ તે વિચારતી હતી કે તે આરોહી ને કઈં રીતે કહે. આકાંક્ષાએ હસીને કહ્યું “હું તને કવનના નવા પુસ્તક વિષે કહું જે એક લવ સ્ટોરી છે.”આરોહી વિચારી રહી હતી કે આકાંક્ષા તેને કેમ કવનની નવી વાર્તા વિષે કહેવા માંગે છે. આકાંક્ષા એ વાતની શરૂઆત કરી અને થોડા જ સમય ની અંદર કવન અને આરોહીના જીવનમાં તે બંને મળ્યા અને અલગ થયા ત્યાં સુધીની પૂરી વાત કહી.વાત જેમ જેમ અંત તરફ જતી હતી તેમ તેમ આરોહી પોતાના આંશુઓ રોકી રહી હતી.આકાંક્ષા પણ જાણતી હતી કે આરોહી પોતાના આંશુઓ